ટ્રાન્સડ્યુસર એટલે શું?

  • A
    એક ઉપકરણ જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે.
  • B
    એક ઉપકરણ જે ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે.
  • C
    એક ઉપકરણ જે સિગ્નલને એમ્પ્લીફાય કરે છે.
  • D
    એક ઉપકરણ જે રેડિયો તરંગોનું પ્રસારણ કરે છે.

Explore More

Similar Questions

એક ટાવરની ટોચ પર રહેલા ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ $32\, m$ છે અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ $50\, m$ છે. લાઇન ઓફ સાઇટ $(LOS)$ મોડમાં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ........$km$

કોઈ એક $AM$ તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 \sin(2\pi \times 5 \times 10^{3} t)) \sin(31.4 \times 10^{6} t) \text{ V}$ છે. આપેલ $AM$ તરંગનો મૉડ્યુલેશન અંક ....... હશે.

એક $TV$ ટ્રાન્સમિશન એન્ટેના $40 \ m$ ઊંચું છે. જો રિસીવિંગ એન્ટેના જમીનના સ્તરે હોય,તો તે કેટલા સર્વિસ એરિયાને આવરી શકે છે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

ઓપ્ટિકલ ફાઈબરની બેન્ડવિડ્થ કેટલી હોય છે?

જ્યારે રિસીવિંગ એન્ટેના જમીન પર હોય,ત્યારે $980 \ m$ ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમિટિંગ એન્ટેનાની રેન્જ કેટલી હશે ($km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo